જ્યારે તમે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો, ત્યારે Google તમારા માટે બહેતર રીતે કાર્ય કરે તે માટે તમે તમારી માહિતી, પ્રવૃત્તિ, સુરક્ષાના વિકલ્પો અને પ્રાઇવસીની પસંદગીઓને જોઈ અને મેનેજ કરી શકો છો.
તમે હવે કેટલાક પ્રાઇવસી વિકલ્પોને રિવ્યૂ કરી શકો અને તેમાં ફેરફાર કરી શકો છો અને જો તમે કોઈ એકાઉન્ટમાં સાઇન ઇન કરો અથવા બનાવો, તો વધુ વિકલ્પો શોધી શકો છો. વધુ જાણો