તમારો શોધ ઇતિહાસ બ્રાઉઝ કરો અથવા ડિલીટ કરો તેમજ તમારો ડેટા Search અને Googleની અન્ય સેવાઓને તમારા માટે બહેતર બનાવવામાં કેવી રીતે સહાય કરે છે તે જાણો

Search સંબંધિત નિયંત્રણો

તમારી વેબ અને ઍપ પ્રવૃત્તિના ભાગ તરીકે, Googleની અન્ય સેવાઓની પ્રવૃત્તિની સાથે જ તમારો શોધ ઇતિહાસ તમારા Google એકાઉન્ટમાં સાચવવામાં આવે છે.

Search તમારા ડેટા સાથે કેવી રીતે કાર્ય કરે છે

Search અને Googleની અન્ય સેવાઓ પરનો તમારો ડેટા Searchને તમારા માટે વધુ સારી રીતે કાર્ય કરવામાં કેવી રીતે સહાય કરે છે તે જાણો

Search દ્વારા તમારા તાજેતરના ઇતિહાસનો ઉપયોગ કરવાની રીત
Search દ્વારા તમારા વર્તમાન સ્થાન વિશેની માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે
Search દ્વારા Googleની અન્ય પ્રોડક્ટમાંના પરિણામોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે

તમારી પ્રાઇવસીને મેનેજ કરવાના વધુ વિકલ્પો