ચોક્કસ Google સેવાઓ અથવા તમારા Google એકાઉન્ટને ડિલીટ કરો

જો તમને હવે Gmail અથવા YouTube જેવી ચોક્કસ Google સેવાઓને ઉપયોગમાં લેવામાં રુચિ ન હોય, તો તમે તેમને ડિલીટ કરવા માટે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરી શકો છો. તમે તમારા સંપૂર્ણ એકાઉન્ટ અને ઇમેઇલ તથા ફોટા જેવા તમારા બધા ડેટાને ડિલીટ પણ કરી શકો છો.