Googleની બધી સેવાઓ તમારા માટે કાર્ય કરે છે

તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો અને તમે જેનો ઉપયોગ કરતા હો, તે બધી Google સેવાઓનો સૌથી વધુ લાભ મેળવો. તમારું એકાઉન્ટ તમારા Google અનુભવને મનગમતો બનાવીને અને તમારી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ માહિતીને ગમે ત્યાંથી ઍક્સેસ કરવાનું સરળ બનાવીને તમને વધુ કાર્યો કરવામાં સહાય કરે છે.

તમારી સહાય કરે છે

જ્યારે તમે સાઇન ઇન કર્યું હોય, ત્યારે તમે ઉપયોગ કરતા હો તે બધી Google સેવાઓ રોજિંદા કાર્યોમાં સહાય કરવા માટે સાથે મળીને નિરંતર કાર્ય કરે છે, જેમ કે તમારા Gmailને તમારા Google Calendar અને Google Maps સાથે સિંક કરવું, જેથી તમે હંમેશાં તમારા શેડ્યૂલથી વાકેફ રહો.

ખાસ તમારા માટે બનાવેલું

ભલે તમે કોઈપણ ડિવાઇસ કે Google સેવાનો ઉપયોગ કરતા હો, તમારું એકાઉન્ટ તમને એક સરખો અનુભવ આપે છે, જેને તમે કોઈપણ સમયે કસ્ટમાઇઝ અને મેનેજ કરી શકો છો.

તમને સુરક્ષિત રાખે છે

તમારા Google એકાઉન્ટની ઉદ્યોગ જગતની અગ્રણી સુરક્ષા સુવિધાઓ દ્વારા સુરક્ષા કરવામાં આવે છે, જે જોખમોને તમારા સુધી પહોંચતા પહેલાં શોધીને તેને બ્લૉક કરવામાં ઑટોમૅટિક રીતે સહાય કરે છે.

સહાય કરવા માટે તૈયાર

સહાય કરવા માટે તૈયાર

જ્યારે તમે સાઇન ઇન કર્યું હોય, ત્યારે Chromeથી લઈને YouTube સુધીની Google સેવાઓ વધુ સારી રીતે કામ કરે છે અને તમને વધુ કાર્યો કરવામાં સહાય કરે છે. તમારું એકાઉન્ટ તમને સહાયરૂપ સુવિધાઓનો ઍક્સેસ આપે છે, જેમ કે આપમેળે ભરાવાની સુવિધા, મનગમતા બનાવેલા સુઝાવો અને બીજી ઘણી સુવિધાઓ — કોઈપણ પણ ડિવાઇસ પર કોઈપણ સમયે.

ફક્ત તમારા માટે

ફક્ત તમારા માટે

તમે જેનો ઉપયોગ કરો છો, તે દરેક સેવાને તમારું Google એકાઉન્ટ તમારા માટે મનગમતી બનાવે છે. કોઈપણ ડિવાઇસ પરથી તમારી પસંદગીઓ, પ્રાઇવસી અને મનગમતું બનાવવાના નિયંત્રણોને ઍક્સેસ કરવા માટે બસ તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો.

તમારી માહિતીને ખાનગી, સલામત અને સુરક્ષિત રાખવી

તમારી માહિતીને ખાનગી, સલામત અને સુરક્ષિત રાખવી

તમારા Google એકાઉન્ટમાંની બધી માહિતીની સુરક્ષા કરવાનું આટલું વધારે મહત્ત્વપૂર્ણ ક્યારેય પણ ન હતું. એટલા માટે જ અમે દરેક એકાઉન્ટમાં સુરક્ષા તપાસ અને Google Password Manager જેવા સશક્ત સંરક્ષણો અને ટૂલ બનાવ્યા છે.

તમારું Google અહીં શરૂ થાય છે