Googleની બધી સેવાઓ તમારા માટે કાર્ય કરે છે
તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો અને તમે જેનો ઉપયોગ કરતા હો, તે બધી Google સેવાઓનો સૌથી વધુ લાભ મેળવો. તમારું એકાઉન્ટ તમારા Google અનુભવને મનગમતો બનાવીને અને તમારી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ માહિતીને ગમે ત્યાંથી ઍક્સેસ કરવાનું સરળ બનાવીને તમને વધુ કાર્યો કરવામાં સહાય કરે છે.
તમારી સહાય કરે છે
જ્યારે તમે સાઇન ઇન કર્યું હોય, ત્યારે તમે ઉપયોગ કરતા હો તે બધી Google સેવાઓ રોજિંદા કાર્યોમાં સહાય કરવા માટે સાથે મળીને નિરંતર કાર્ય કરે છે, જેમ કે તમારા Gmailને તમારા Google Calendar અને Google Maps સાથે સિંક કરવું, જેથી તમે હંમેશાં તમારા શેડ્યૂલથી વાકેફ રહો.
ખાસ તમારા માટે બનાવેલું
ભલે તમે કોઈપણ ડિવાઇસ કે Google સેવાનો ઉપયોગ કરતા હો, તમારું એકાઉન્ટ તમને એક સરખો અનુભવ આપે છે, જેને તમે કોઈપણ સમયે કસ્ટમાઇઝ અને મેનેજ કરી શકો છો.
તમને સુરક્ષિત રાખે છે
તમારા Google એકાઉન્ટની ઉદ્યોગ જગતની અગ્રણી સુરક્ષા સુવિધાઓ દ્વારા સુરક્ષા કરવામાં આવે છે, જે જોખમોને તમારા સુધી પહોંચતા પહેલાં શોધીને તેને બ્લૉક કરવામાં ઑટોમૅટિક રીતે સહાય કરે છે.
સહાય કરવા માટે તૈયાર
જ્યારે તમે સાઇન ઇન કર્યું હોય, ત્યારે Chromeથી લઈને YouTube સુધીની Google સેવાઓ વધુ સારી રીતે કામ કરે છે અને તમને વધુ કાર્યો કરવામાં સહાય કરે છે. તમારું એકાઉન્ટ તમને સહાયરૂપ સુવિધાઓનો ઍક્સેસ આપે છે, જેમ કે આપમેળે ભરાવાની સુવિધા, મનગમતા બનાવેલા સુઝાવો અને બીજી ઘણી સુવિધાઓ — કોઈપણ પણ ડિવાઇસ પર કોઈપણ સમયે.
તમારું Google એકાઉન્ટ, તમે તમારા એકાઉન્ટમાં સાચવેલી માહિતીનો ઉપયોગ કરીને પાસવર્ડ, સરનામા અને ચુકવણીની વિગતો ઑટોમૅટિક રીતે ભરીને તમને સમય બચાવવામાં સહાય કરે છે.
જ્યારે તમે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો છો, ત્યારે તમે જેનો ઉપયોગ કરો છો તે તમામ Google સેવાઓ એકસાથે કામ કરે છે, જેથી તમને વધુ કાર્યો કરાવવામાં સહાય કરી શકે. ઉદાહરણ તરીકે, તમારા Gmail ઇનબૉક્સમાંના ફ્લાઇટ કન્ફર્મેશન તમારા Google Calendar અને Google Maps સાથે ઑટોમૅટિક રીતે સિંક થશે, જેથી તમને સમયસર એરપોર્ટ પહોંચવામાં સહાય કરી શકે.
સમગ્ર ડિવાઇસ પર YouTube વીડિયો ફરી શરૂ કરવાથી લઈને, તમારા સંપર્કો અને Play સ્ટોરની મનપસંદ ઍપ સરળતાથી ઉપલબ્ધ કરાવવા સુધી, માત્ર એક સાઇન-ઇન વડે તમે સમગ્ર Google પર વિક્ષેપરહિત અનુભવ મેળવી શકો છો. તમારું Google એકાઉન્ટ તમારા માટે ત્રીજા પક્ષની ઍપમાં સુરક્ષિત રીતે અને ઝડપથી સાઇન ઇન કરવાનું પણ સરળ બનાવે છે, તેથી તમારી પસંદગીઓ Googleની બહાર પણ તમારી સાથે જ રહે છે.
ફક્ત તમારા માટે
તમે જેનો ઉપયોગ કરો છો, તે દરેક સેવાને તમારું Google એકાઉન્ટ તમારા માટે મનગમતી બનાવે છે. કોઈપણ ડિવાઇસ પરથી તમારી પસંદગીઓ, પ્રાઇવસી અને મનગમતું બનાવવાના નિયંત્રણોને ઍક્સેસ કરવા માટે બસ તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
તમે ક્યારેય પણ તમારા ડેટા અને સેટિંગથી એક ટૅપના અંતરથી વધુ દૂર નથી. બસ તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો અને "તમારા Google એકાઉન્ટને મેનેજ કરો” લિંક પર જાઓ. તમારા પ્રોફાઇલ ફોટા પરથી, તમે સરળતાથી સાઇન ઇન, સાઇન આઉટ કરી શકો છો અથવા છૂપો મોડ ચાલુ કરી શકો છો.
જ્યારે પ્રાઇવસી વાત આવે, ત્યારે અમને ખબર છે કે બધા માટે સમાન નિયમ લાગુ ન પડે. તેથી જ દરેક Google એકાઉન્ટ સાથે સરળતાથી ઉપયોગ કરી શકાય તેવા નિયંત્રણો અને પ્રાઇવસી ચેકઅપ જેવા સાધનો મળે છે, જેથી તમે તમારા માટે યોગ્ય હોય તેવા પ્રાઇવસી સેટિંગ પસંદ કરી શકો. સરળતાથી ચાલુ/બંધ કરી શકાતા નિયંત્રણો વડે તમે તમારા એકાઉન્ટમાં કયા ડેટાને સાચવવામાં આવે છે તેનું પણ નિયંત્રણ કરી શકો છો અને ડેટા, પ્રોડક્ટ તથા વિષય મુજબ તમારો ડેટા પણ ડિલીટ કરી શકો છો.
તમારું Google એકાઉન્ટ તમને તમારી વ્યક્તિગત માહિતી સ્ટોર કરવા માટે સુરક્ષિત અને કેન્દ્રિય સ્થાન આપે છે — જેમ કે ક્રેડિટ કાર્ડ, પાસવર્ડ અને સંપર્કો — જેથી તમને જ્યારે તેની જરૂર પડે, ત્યારે તે સમગ્ર ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય.
તમારી માહિતીને ખાનગી, સલામત અને સુરક્ષિત રાખવી
તમારા Google એકાઉન્ટમાંની બધી માહિતીની સુરક્ષા કરવાનું આટલું વધારે મહત્ત્વપૂર્ણ ક્યારેય પણ ન હતું. એટલા માટે જ અમે દરેક એકાઉન્ટમાં સુરક્ષા તપાસ અને Google Password Manager જેવા સશક્ત સંરક્ષણો અને ટૂલ બનાવ્યા છે.
તમારું Google એકાઉન્ટ ઑટોમૅટિક રીતે તમારી વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરે છે અને તેને ખાનગી અને સુરક્ષિત રાખે છે. દરેક એકાઉન્ટ સશક્ત સુવિધાઓ સાથે આવે છે, જેમ કે સ્પામ ફિલ્ટર જે તમારા સુધી પહોંચે તે પહેલાં જ 99.9% જોખમી ઇમેઇલને બ્લૉક કરે છે અને સુરક્ષા માટેના મનગમતા બનાવેલા નોટિફિકેશન જે તમને શંકાસ્પદ પ્રવૃત્તિ અને દુર્ભાવનાપૂર્ણ વેબસાઇટ વિશે અલર્ટ કરે છે.
આ સરળ સાધન તમને તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખવામાં સહાય કરવા માટે મનગમતા બનાવેલા સુઝાવો આપે છે.
તમારું Google એકાઉન્ટ બિલ્ટ-ઇન પાસવર્ડ મેનેજર સાથે આવે છે, જે તમારા પાસવર્ડને માત્ર તમે ઍક્સેસ કરી શકો તેવા કેન્દ્રિય સ્થાનમાં સુરક્ષિત રીતે સાચવે છે.

-
આપમેળે ભરાવાની સુવિધા
તમારું Google એકાઉન્ટ, તમે તમારા એકાઉન્ટમાં સાચવેલી માહિતીનો ઉપયોગ કરીને પાસવર્ડ, સરનામા અને ચુકવણીની વિગતો ઑટોમૅટિક રીતે ભરીને તમને સમય બચાવવામાં સહાય કરે છે.
-
તમારા માટે વધુ સારી રીતે કામ કરે છે
જ્યારે તમે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો છો, ત્યારે તમે જેનો ઉપયોગ કરો છો તે તમામ Google સેવાઓ એકસાથે કામ કરે છે, જેથી તમને વધુ કાર્યો કરાવવામાં સહાય કરી શકે. ઉદાહરણ તરીકે, તમારા Gmail ઇનબૉક્સમાંના ફ્લાઇટ કન્ફર્મેશન તમારા Google Calendar અને Google Maps સાથે ઑટોમૅટિક રીતે સિંક થશે, જેથી તમને સમયસર એરપોર્ટ પહોંચવામાં સહાય કરી શકે.
-
સમગ્ર ઇન્ટરનેટ પર કનેક્ટ થયેલા રહો
સમગ્ર ડિવાઇસ પર YouTube વીડિયો ફરી શરૂ કરવાથી લઈને, તમારા સંપર્કો અને Play સ્ટોરની મનપસંદ ઍપ સરળતાથી ઉપલબ્ધ કરાવવા સુધી, માત્ર એક સાઇન-ઇન વડે તમે સમગ્ર Google પર વિક્ષેપરહિત અનુભવ મેળવી શકો છો. તમારું Google એકાઉન્ટ તમારા માટે ત્રીજા પક્ષની ઍપમાં સુરક્ષિત રીતે અને ઝડપથી સાઇન ઇન કરવાનું પણ સરળ બનાવે છે, તેથી તમારી પસંદગીઓ Googleની બહાર પણ તમારી સાથે જ રહે છે.
ફક્ત તમારા માટે
તમે જેનો ઉપયોગ કરો છો, તે દરેક સેવાને તમારું Google એકાઉન્ટ તમારા માટે મનગમતી બનાવે છે. કોઈપણ ડિવાઇસ પરથી તમારી પસંદગીઓ, પ્રાઇવસી અને મનગમતું બનાવવાના નિયંત્રણોને ઍક્સેસ કરવા માટે બસ તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
-
ઝટપટ ઍક્સેસ
તમે ક્યારેય પણ તમારા ડેટા અને સેટિંગથી એક ટૅપના અંતરથી વધુ દૂર નથી. બસ તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો અને "તમારા Google એકાઉન્ટને મેનેજ કરો” લિંક પર જાઓ. તમારા પ્રોફાઇલ ફોટા પરથી, તમે સરળતાથી સાઇન ઇન, સાઇન આઉટ કરી શકો છો અથવા છૂપો મોડ ચાલુ કરી શકો છો.
-
પ્રાઇવસીને લગતાં નિયંત્રણો
જ્યારે પ્રાઇવસી વાત આવે, ત્યારે અમને ખબર છે કે બધા માટે સમાન નિયમ લાગુ ન પડે. તેથી જ દરેક Google એકાઉન્ટ સાથે સરળતાથી ઉપયોગ કરી શકાય તેવા નિયંત્રણો અને પ્રાઇવસી ચેકઅપ જેવા સાધનો મળે છે, જેથી તમે તમારા માટે યોગ્ય હોય તેવા પ્રાઇવસી સેટિંગ પસંદ કરી શકો. સરળતાથી ચાલુ/બંધ કરી શકાતા નિયંત્રણો વડે તમે તમારા એકાઉન્ટમાં કયા ડેટાને સાચવવામાં આવે છે તેનું પણ નિયંત્રણ કરી શકો છો અને ડેટા, પ્રોડક્ટ તથા વિષય મુજબ તમારો ડેટા પણ ડિલીટ કરી શકો છો.
-
તમારી માહિતી માટેનું એક સુરક્ષિત સ્થાન
તમારું Google એકાઉન્ટ તમને તમારી વ્યક્તિગત માહિતી સ્ટોર કરવા માટે સુરક્ષિત અને કેન્દ્રિય સ્થાન આપે છે — જેમ કે ક્રેડિટ કાર્ડ, પાસવર્ડ અને સંપર્કો — જેથી તમને જ્યારે તેની જરૂર પડે, ત્યારે તે સમગ્ર ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય.
તમારી માહિતીને ખાનગી, સલામત અને સુરક્ષિત રાખવી
તમારા Google એકાઉન્ટમાંની બધી માહિતીની સુરક્ષા કરવાનું આટલું વધારે મહત્ત્વપૂર્ણ ક્યારેય પણ ન હતું. એટલા માટે જ અમે દરેક એકાઉન્ટમાં સુરક્ષા તપાસ અને Google Password Manager જેવા સશક્ત સંરક્ષણો અને ટૂલ બનાવ્યા છે.
-
બિલ્ટ-ઇન સુરક્ષા
તમારું Google એકાઉન્ટ ઑટોમૅટિક રીતે તમારી વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરે છે અને તેને ખાનગી અને સુરક્ષિત રાખે છે. દરેક એકાઉન્ટ સશક્ત સુવિધાઓ સાથે આવે છે, જેમ કે સ્પામ ફિલ્ટર જે તમારા સુધી પહોંચે તે પહેલાં જ 99.9% જોખમી ઇમેઇલને બ્લૉક કરે છે અને સુરક્ષા માટેના મનગમતા બનાવેલા નોટિફિકેશન જે તમને શંકાસ્પદ પ્રવૃત્તિ અને દુર્ભાવનાપૂર્ણ વેબસાઇટ વિશે અલર્ટ કરે છે.
-
સુરક્ષા ચેકઅપ
આ સરળ સાધન તમને તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખવામાં સહાય કરવા માટે મનગમતા બનાવેલા સુઝાવો આપે છે.
-
Google Password Manager